Sunday 9 February 2014

ગુજરાત ની પ્રથમ કૃતિઓ

સૌથી પહેલી આત્મકથા - મારી હકીકત (નર્મદ) 
સૌથી પહેલુ નાટક - લક્ષ્મી (દલપતરામ) 
સૌથી પહેલી નવલકથા - કરણઘેલો  (નંદશંકર મહેતા)
સૌથી પહેલી મહાનવલ - સરસ્વતી ચંદ્ર  ( ગૌવંરધનરામ ત્રિપાટી) 
સૌથી પહેલી લોકવાર્તા : હંસરાજ

અલગ અલગ ક્ષેત્રો માટેના એર્વોર્ડ

રમત ગમત માટે - અર્જુન એર્વોર્ડ
અવકાશ ક્ષેત્રે -  ર્ડા. વિક્રમ સારાભાઇ
વિજ્ઞાન ક્ષેત્રે - આર્યભટ્ટ
સંગીત ક્ષેત્ર - તાનસેન

રાજ્યો અને તેની રાજધાની ( State to Capital

STATE
CAPITAL
Andra Pradesh
Hyderabad
Arunachal Pradesh
Itangar
Assam
Dispur
Bihar
Patna
Chhattisgarh
Raipur
Goa
Panaji
Gujarat
Gandhinagar
Haryana
Chandigarh
Himachal Pradesh
Shimla
Jammu and Kashmir
Srinagar and Jammu
Jharkhand
Ranchi
Karnataka
Bangalore
Kerala
Thiruvananthapuram
Madya Pradesh
Bhopal
Maharashtra
Mumbai
Manipur
Imphal
Meghalaya
Shillong
Mizoram
Aizawi
Nagaland
Kohima
Orissa
Bhubaneshwar
Punjab
Chandigarh
Rajasthan
Jaipur
Sikkim
Gangtok
Tamil Nadu
Chennai
Tripura
Agartala
Uttaranchal
Dehradun
Uttar Pradesh
Lucknow
West Bengal
Kolkata

Union Territories

Capital
Andaman and Nicobar Islands
Port Blair
Chandigarh
Chandigarh
Dadar and Nagar Haveli
Silvassa
Daman and Diu
Daman
Delhi
Delhi
Lakshadeep
Kavaratti
Pondicherry
Pondicherry

Saturday 8 February 2014

English Grammar Prepisition

By : 
 થી, દ્રારા ના અર્થમાં મુસાફરી કિયાઓ માટે વધારે ઉપયોગ થાય છે.
Example:

  • This work is done by me.
  • This letter was written by you.
  • By Train By taxi, by ship etc.
  • He goes to college by auto.
  • by cash, by cheque, by order.

રાજય કક્ષાના મંત્રી

  • પરસોત્તમભાઇ સોંલંકી : શ્રમ અને રોજગાર
  • લીલાધર વાઘેલા :  સામાજિક અને શૈક્ષણિત પછાત વર્ગોનું કલ્યાણ 
  • જસવંતસિંહ ભાભોર : વન અને પર્યાવરણ, આદિજાતિ વિકાસ 
  • પરબતભાઇ પટેલ : આરોગ્ય અને પરિવાર કલ્યાણ, વાહનવ્યવહાર 
  • દિલીપકુમાર ઠાકોર : પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌસંવર્ઘન 
  • વસુબહેન ત્રિવેદી : ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ તથા મહિલા અને બાળકલ્યાણ 
  • પ્રદિપસિંહ જાડેજા : કાયદો અને ન્યાયતંત્ર, દેવસ્થાન અને યાત્રાઘામ વિકાસ
  • છત્રસિંહ મોરી : અન્ન્  અને નાગરિક પૂરવઠા, ગ્રાહકોની બાબતો 
  • વાસણભાઇ આહિર : કુટર અને મીઠા ઉદ્યોગ 
  • જયદ્રથસિંહજી પરમાર : માર્ગ અને મકાન 
  • રજનીકાન્ત પટેલ : ગૃહ, સરહદી સુરક્ષા, નાગરીક સંરક્ષણ, નશાબંઘી તથા આબકારી વિભાગ 
  • ગોવિંદભાઇ પટેલ : કૃષિ , નાગરિક પૂરવઠો 
  • નાનુભાઇ વાનાણી : જળસંપતિ, શીક્ષણ અને રમતગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઅો 
  • જયંતીભાઇ કવાડિયા : પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ 
  • જયેશ રાદડિયા : પ્રવાસન , નાગરિક ઉડ્ડયન 

Friday 7 February 2014

Gujarat Cabinet


  • નરેન્દ્ર મોદી - તાલીમ ઉદ્યોગ, ગૃહ, માહિતી અને પ્રસારણ, નર્મદા, સાયન્સ એન્ડ ટેકનોલોજી
  • નીતીનભાઇ પટેલ - નાણાં, આરોગ્ય, તબીબી શિક્ષણ અને વાહન વ્યવહાર
  • આનંદીબેન પટેલ - મહેસુલ, દુષ્કાળ રાહત,  માર્ગ અને મકાન, શહેરી વિકાસ
  • રમણલાલ વોરા - સામાજિક ન્યાય, જાતિ કલ્યાણ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ
  • ભુપેન્દ્રસિંહ ચુડાસમા - શીક્ષણ, કોયદો અને ન્યાયતંત્ર, અન્ન્ અને નાગરિક પુરવઠો, ગ્રામવિકાસ
  • સૌરભભાઇ પટેલ - ઉર્જા,ખાણ, કુટીર ઉદ્યોગ, છા૫કામ, આયોજન, પ્રવાસન અને શ્રમ રોજગાર
  • ગણપત્ ભાઇ વસાવા - વન અને પર્યાવરણ, આદિવાસી વિકાસ,  મહિલા અને બાળકલ્યાણ 
  • બાબુભાઇ બોખરીયા - જળસંપતિ, પાણી પૂરવઠો, કૃષિ, પશુપાલન, મત્સોદ્યોગ 

ભારત રત્ન વિશે


  • આ પુરસ્કારની સ્થાપના ૨ જાન્યુઆરી ૧૯૫૪ એ સમયના રાષ્ટ્રપતિ શ્રી ડો.રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી
  • સર્વ પ્રથમ ભારત રત્ન મેળવનાર - ર્ડા. સર્વપલ્લી રાધાકૃષ્ણન 
  • ૨૦૧૪ માં આપેલ ભારત રત્ન સી.એન.આર.રાવ અને સચિન તેંડુલક
  • અબ્દુલગફાર ખાન ભારતરત્ન મેળવનાર સૌ પ્રથમ વિદેશી નાગરીક હતા.
  • વધારે માહિતી માટે નીચેની લીન્ક પર કલીક કરો.
  • http://gu.wikipedia.org/wiki/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4_%E0%AA%B0%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A8